સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રેલ્વે બોર્ડ દ્વારા આખરે સત્તાવાર રીતે જાહેરાત : નવી લાઈનથી સોમનાથ- દ્વારકા- ઓખા- પોરબંદરને જોડતો એક વધારાનો ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે
જૂનાગઢ, : રેલ્વે બોર્ડ દ્વારા સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના અંતિમ સ્થાન સર્વેને મંજુરી આપી છે. આ નવી લાઈન તૈયાર થયા બાદ સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો ટુંકો રેલ્વે માર્ગ ઉપલબ્ધ થશે. પ્રવાસીઓ તથા વિસ્તારના સ્થાનિક લોકોને તેનો લાભ મળી શકશે. શાપુર-સરાડીયા રેલ્વે લાઈન 1983ના હોનારત બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલ્વે ટ્રેક તેમજ સ્ટેશન મૃતપાય થઈ ગયા હતા.
What's Your Reaction?






