શ્રાવણમાં સોમનાથ દર્શન માટે STની ખાસ વોલ્વો બસ સેવા, જાણો ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad to Somnath Volvo Bus: 25 જુલાઇથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે વિશેષ એસી વોલ્વો બસ ગત 28 એપ્રિલ, 2025થી દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે શ્રાવણ માસમાં આ બસ સેવાનો લાભ લઇને સોમનાથ દર્શને જઈ શકાશે. ગુજરાત એસટી વિભાગે આ એસી વોલ્વો બસ સેવા અમદાવાદના રાણીપ બસ સ્ટેશનથી શરૂ કરી છે.
બે ટાઈમ જમવાનું અને હોટલમાં રાત્રિ રોકાણની સુવિધા
આ બસ વહેલી સવારે 6:00 વાગે રાણીપ બસ સ્ટેશન (અમદાવાદ)થી ઉપડે છે, જે સાંજે 4:00 વાગે સોમનાથ પહોંચે છે.
What's Your Reaction?






