શારીરિક સબંધ રાખવા માટે ઇનકાર કરતી પ્રસૂતાને પતિએ રૃમમાં પુરી દેતાં બહારગામથી ભાઇ મદદે આવ્યો

વડોદરાઃ વડોદરાની એક પ્રસૂતા સાથે શારીરિક સબંધ રાખવા માટે દબાણ કરી ત્રાસ ગુજારતા પતિએ તેને રૃમમાં ગોંધી દેતાં વીજાપુર પાસે રહેતો ભાઇ મદદે આવ્યો હતો.પરિણીતા ગર્ભવતી  બનતાં પતિ ત્રાસ આપતો હોવાથી પિયર ચાલી ગઇ હતી.પરંતુ પ્રસૂતિને કારણે તે સમાધાન કરીને સાસરે પરત આવી હતી.તેણે એક સંતાનને જન્મ આપ્યો હતો.ઓપરેશન કરી પ્રસૂતિ કરવામાં આવી હોવાથી મહિલા શારીરિક રીતે અશક્ત બની ગઇ હતી.

શારીરિક સબંધ રાખવા માટે ઇનકાર કરતી  પ્રસૂતાને પતિએ રૃમમાં પુરી દેતાં બહારગામથી ભાઇ મદદે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરાની એક પ્રસૂતા સાથે શારીરિક સબંધ રાખવા માટે દબાણ કરી ત્રાસ ગુજારતા પતિએ તેને રૃમમાં ગોંધી દેતાં વીજાપુર પાસે રહેતો ભાઇ મદદે આવ્યો હતો.

પરિણીતા ગર્ભવતી  બનતાં પતિ ત્રાસ આપતો હોવાથી પિયર ચાલી ગઇ હતી.પરંતુ પ્રસૂતિને કારણે તે સમાધાન કરીને સાસરે પરત આવી હતી.તેણે એક સંતાનને જન્મ આપ્યો હતો.

ઓપરેશન કરી પ્રસૂતિ કરવામાં આવી હોવાથી મહિલા શારીરિક રીતે અશક્ત બની ગઇ હતી.