વાવ બેઠકની ચૂંટણીમાં રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલટી ચોંકાવ્યો
Gujarat Vav By-Election Results 2024: બનાસકાંઠાની વાવ બેઠકમાં આવતા ભાભર તાલુકાના મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે. કારણ કે 1થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10થી 15 રાઉન્ડમાં સુઈગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ અપાવી હતી. પરંતુ 19થી 23 રાઉન્ડમાં ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસું પલટાઈ ગયું હતું જેમાં ભાજપના ઉમેદવારને સતત સરસાઈ મળતી હતી.ભાજપે તમામ તાકાત કામે લગાડીને લોકસભાના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Vav By-Election Results 2024: બનાસકાંઠાની વાવ બેઠકમાં આવતા ભાભર તાલુકાના મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે. કારણ કે 1થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10થી 15 રાઉન્ડમાં સુઈગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ અપાવી હતી. પરંતુ 19થી 23 રાઉન્ડમાં ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસું પલટાઈ ગયું હતું જેમાં ભાજપના ઉમેદવારને સતત સરસાઈ મળતી હતી.
ભાજપે તમામ તાકાત કામે લગાડીને લોકસભાના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો છે.