વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળતા હવે શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવવા લાગ્યો છે. ૭૬ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર છ બેઠકો મળતાં સંગઠનની કામગીરી સામે જ સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિ માટે શહેર કોંગ્રેસ પ્રમુખને જવાબદાર ઠેરવી કોંગ્રેસના પ્રવક્તાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
પોસ્ટમાં જણાવાયું છે કે, પ્રમુખે સંગઠન મજબૂત કરવાની જગ્યાએ ફક્ત સંગઠન તોડવાનું કામ કર્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

