વડોદરા કોર્પોરેશનમાં 19 ઇજનેરોની સામૂહિક બદલીથી ચર્ચાનો વિષય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં સમગ્ર સભાએ ત્રણ કાર્યપાલક ઈજનેરની નિમણૂકને મંજૂરી આપી તેની સાથે મળી 19 ઇજનેરોની મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સામૂહિક બદલી કરતા ઈજનેરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વહીવટી અનુકૂળતા અંગે અધિકારીઓને તેમની કામગીરી અંગે વિવિધ ફેરફારો કરવાનો આદેશ કર્યો છે.
તાજેતરમાં પ્રશાંત જોશી વસંત સિંગલ અને દર્શિલ મહેતાની કોર્પોરેશનની સામાન્ય સભાએ કાર્યપાલક ઇજનેર તરીકેની મંજૂરી આપી હતી. તેઓને વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક દવે કાર્યપાલક ઇજનેર-હાલમાં પાણી પુરવઠા, બ્રિજ પ્રોજેક્ટ, ટ્રાફિક શાખા, સંકલન તથા હવાલાના એડી.
What's Your Reaction?






