વડોદરા : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Fire : વડોદરાના કોયલી વિસ્તારમાં ગઈ રાત્રે એક મકાનમાં ભજનનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન ગેસ સિલિન્ડર જ થતા આગ લાગવાથી પાંચ જણા દાઝ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડે આસપાસના મકાનોને બચાવી લીધા હતા.
કોયલીની ઇન્દિરા નગર વસાહતમાં એક મકાનમાં ગઈકાલે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ચા-નાસ્તો કરતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા ભડકો થયો હતો. આ સાથે જ સિલિન્ડર આડો પડી ગયો હતો અને ઘરવખરી લપેટાઈ હતી. જેને પગલે ભારે અફરાતફરી સર્જાઇ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

