વડોદરામાં પૂર માટે જવાબદાર વિશ્વામિત્રીમાંથી ૭૦૭૦ ટન કચરો કાઢ્યો

વડોદરા, તા.૧૬ વડોદરામાં આવેલા પૂર માટે નિમિત્ત બનેલી વિશ્વામિત્રી નદી તરફ તંત્રનું ધ્યાન હવે ગયું છે. નદી કાંઠે નાના-મોટા અનેક દબાણો દૂર કરવાના બદલે હવે નદીમાંથી પાણીનો પ્રવાહ સરળતાથી વહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીના બંને કાંઠે વર્ટિકલ સફાઇ કરીને ૭૦૭૦ ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે.પાવાગઢથી મહીસાગર સુધીના પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી વડોદરા શહેરમાં અંદાજે ૨૩ કિલોમીટરનો પ્રવાસ કરીને આગળ વધે છે. આ નદીનો પ્રવાહ માર્ગ જેટલો સ્વચ્છ રહે એટલી ઝડપથી વરસાદી પાણી વહી જાય અને પાણી ભરાવા અને સપાટી વધવાનું જોખમ ઘટે.

વડોદરામાં પૂર માટે જવાબદાર વિશ્વામિત્રીમાંથી ૭૦૭૦ ટન કચરો કાઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.૧૬ વડોદરામાં આવેલા પૂર માટે નિમિત્ત બનેલી વિશ્વામિત્રી નદી તરફ તંત્રનું ધ્યાન હવે ગયું છે. નદી કાંઠે નાના-મોટા અનેક દબાણો દૂર કરવાના બદલે હવે નદીમાંથી પાણીનો પ્રવાહ સરળતાથી વહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીના બંને કાંઠે વર્ટિકલ સફાઇ કરીને ૭૦૭૦ ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે.

પાવાગઢથી મહીસાગર સુધીના પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી વડોદરા શહેરમાં અંદાજે ૨૩ કિલોમીટરનો પ્રવાસ કરીને આગળ વધે છે. આ નદીનો પ્રવાહ માર્ગ જેટલો સ્વચ્છ રહે એટલી ઝડપથી વરસાદી પાણી વહી જાય અને પાણી ભરાવા અને સપાટી વધવાનું જોખમ ઘટે.