વડોદરાના બાપોદ જકાતનાકા પાસે ખુલ્લામાં જુગાર રમતા છ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Gambling Raid : વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે ખુલ્લામાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે તા. 2 જુલાઈના રોજ બપોરે કપૂરાઈ પોલીસની ટીમએ ચોક્કસ માહિતીના આધારે બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર નજીક આવેલ ઝુપડપટ્ટી ખાતે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં જીતુ ચંદુભાઈ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે), નવનીત ગૌરીશંકર કસોધન (રહે-ધનલક્ષ્મી સોસાયટી, બાપોદ), શૈલેષ પ્રહલાદભાઈ વાઘરી (રહે-ધીણોજ ગામ, પાટણ), કરણ અરવિંદભાઈ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે), દિનેશ સોમાભાઈ ભોજ્યા (રહે-હીરાબા નગર, વાઘોડિયા રોડ) અને વિશાલ ગોવાભાઇ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન અંગઝડતીના રૂ.
What's Your Reaction?






