વડનગર-વારાણસી યાત્રાનો માસ્ટરસ્ટ્રોક, કચ્છને મોટી ભેટ અને 30 વર્ષ પછી છૂટાછેડા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1.Ahmedabad: વડનગરથી વારાણસી વચ્ચે 40 હજાર કિમીનો બાઇક યાત્રાનો રૂટ ભાજપનો એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક!
2.Kutchને રેલવેની મોટી ભેટ: કેન્દ્રીય રેલવે મંત્રીએ અંજારમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
3.Iran US Tension: દુશ્મનના ઘરમાં 50 કલાક ફસાયેલા સૈનિકને બચાવવા ચલાવ્યું મોટું ઓપરેશન
4.PM મોદીના જન્મદિવસે BJPનું અભિયાન, 10 રાજ્યોના 193 જિલ્લામાંથી પસાર થશે ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’
5.Delhi : લાંબા સમયથી અટવાયેલા કિશા ડેમ પ્રોજેક્ટનો સુખદ ઉકેલ, અમિત શાહે 6 રાજ્યો વચ્ચેની ગૂંચ ઉકેલી
6.Ahmedabad: ભાઈના જન્મદિવસે ઘર છોડ્યું,, HCએ 3 દાયકા બાદ 67 વર્ષીય પતિને આપ્યા છૂટાછેડા
7.Telangana : 9 નરાધમોએ સગીરાને 3 દિવસ સુધી બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ
8.Bhuvneshwar Kumarએ તોડ્યું મૌન, 4 વર્ષ પહેલાં જ મળી ગયો હતો ટીમ ઈન્ડિયાથી બહાર થવાનો સંકેત
9.US Ambassador Process: અમેરિકામાં શું કોઈને પણ બનાવી શકાય રાજદૂત?, ટ્રમ્પે ફેવરિટ ગાયકની પત્નીને સોંપી મોટી જવાબદારી
10.Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

