લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.17 સાવલી તાલુકાના લોટના દૂધ મંડળીના તત્કાલીન મંત્રીએ ડેરીના સાડા છ લાખ રૃપિયા બેંકમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યા હતાં.
લોટના સહકારી દૂધ મંડળીના પ્રમુખ ઉપેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણે સાવલી પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું લોટના સહકારી દૂધ મંડળીના પ્રમુખ તરીકે કામ કરૃ છું તેમજ મંડળીની કમિટિમાં કુલ ૯ સભ્યો છે. મંડળીના એક સભ્ય હિંમતસિંહ પરમારે અગાઉ આક્ષેપો કર્યા હતાં કે ડેરીમાં મોટી ઉચાપત થઇ છે અને કમિટિના સભ્યો કશું કરતા નથી જેથી મારે ડેરીના સભ્ય તરીકે રહેવું નથી તેમ કહી ચાર મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું.
દરમિયાન મંડળીના ઓડીટમાં એવી વિગતો બહાર આવી હતી કે મંત્રી લાલસિંહ અર્જુનસિંહ પરમાર (રહે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

