લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ

May 5, 2026 - 04:30
લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં  ૯૯.૯૬ પર્સેન્ટાઈલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ સરદાર એસ્ટેટની એક ફેકટરીમાં લેથ મશિન ઓપરેટર તરીકે કામ કરનારાની પુત્રીએ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.

આજવા રોડ પર રહેતી વિદ્યાર્થિની નાશેતા તૈયબઅલીએ કહ્યું હતું કે, મારી મોટી બહેને પણ ૯૯.૭૮ પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0