લીલો દુકાળ જાહેર કરી 10 હજાર કરોડનું પેકેજ આપે સરકાર: આંદોલન કરશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ

Damage To farmer Crops In Gujarat: ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતને મોટુ નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યના ખેડૂતોના પાક વિમાના પ્રશ્નનને લઇને હવે કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની પડખે આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે, લીલો દુકાળ જાહેર કરીને 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -