રેલવે પ્લેટફોર્મ પર સ્ટોલના મેનેજર પર ફેરિયાનો હુમલો

વડોદરા, તા.27 મિલકત વહેંચણી બાબતે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોરમ પર સ્ટોલના મેનેજર પર હુમલો કરી ચાની ફેરી કરતા શખ્સે માર મારી ધમકી આપી હતી.પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના મૂળ રહીશ અને હાલ ડી કેબિન પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતો રાજેશ બાબુલાલ દાયમા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ પર જી.ડી. અહલુવાલીયા એન્ડ સન્સના સ્ટોલ પર સ્ટોલ મેનેજર તરીકે નોકરી કરે છે. સવારે સાત વાગે તે નોકરી પર જતો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ તરફના છેડા પર ચાની ફેરી કરતા પ્રભુ ડુંગર ચાવડા (રહે.

રેલવે પ્લેટફોર્મ પર સ્ટોલના મેનેજર પર ફેરિયાનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.27 મિલકત વહેંચણી બાબતે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોરમ પર સ્ટોલના મેનેજર પર હુમલો કરી ચાની ફેરી કરતા શખ્સે માર મારી ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના મૂળ રહીશ અને હાલ ડી કેબિન પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતો રાજેશ બાબુલાલ દાયમા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ પર જી.ડી. અહલુવાલીયા એન્ડ સન્સના સ્ટોલ પર સ્ટોલ મેનેજર તરીકે નોકરી કરે છે. સવારે સાત વાગે તે નોકરી પર જતો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ તરફના છેડા પર ચાની ફેરી કરતા પ્રભુ ડુંગર ચાવડા (રહે.