રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rahul Gandhi in Anand : ગુજરાત કોંગ્રેસના મુસ્લિમ નેતાએ રાહુલ ગાંધીને સંસદમાં વર્તમાન સત્રમાં ગેરબંધારણીય બુલડોઝર કાર્યવાહી, મૉબ લિંચિંગ, ઉશ્કેરણીજનક ભાષણ અને પૂજા સ્થળ અધિનિયમ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવા વિનંતી કરી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાન હેઠળ આણંદમાં આયોજિત જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાએ રાહુલ ગાંધી મુલાકાત કરી હતી અને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં આ મુદ્દાઓ પર નક્કર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જ્યારે રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતું કે, 'ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે...
What's Your Reaction?






