રાજકોટ સિવિલમાં એડમિટ દર્દીને ચાની ચુસ્કી પડી ભારે, હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ મોત
Rajkot Civil Hospital : રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ તંત્રની બેદકારીના લીધે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે (બુધવારે) જગદીશ ચાવડા નામનો દર્દી સવારે ચા પીવા હોસ્પિટલની બહાર નીકળ્યો હતો. તે સમયે સિવિલના મુખ્ય ગેટ પાસે ખોદવામાં આવેલા ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી દુર્ઘટનાથી પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર માટે હોસ્પિટલ તંત્રને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -