રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Airport Silver Haul: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ બાતમીના આધારે એરપોર્ટ પર દરોડો પાડીને અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતની 400 કિલો ચાંદી ઝડપી પાડી છે. આટલી મોટી માત્રામાં બિનહિસાબી ચાંદી પકડાતા સ્થાનિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વારાણસી કનેક્શન અને વેપારીની ઓળખ
મળતી માહિતી અનુસાર, ચાંદીનો આ વિશાળ જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

