રાજકોટમાંથી ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય છે, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot News: શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં સાતમ-આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે. જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારી ઓનો રાફડો ફાટી નીકળે છે. ત્યારે જુગારના રમવાના શોખીનો માટે રાજકોટથી ચેતવણી રૂપ ઘટના સામે આવી છે. જેમાં જુગારમાં ટેક્નોલોજીની મદદથી છેતરપિંડી થઈ રહી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં વિપુલ પટેલ ઘરે દરોડો પાડ્યા હતા. આ દરોડામાં એવા ગંજીપાના મળી આવ્યા હતા, જે મોબાઈલ એપમાં સ્કેન કરેલા હતા.
What's Your Reaction?






