યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી, આજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ
દ્વારકાધીશ બન્યા શામળા શેઠ, દિવ્ય હાટડીના દિપમાળા દર્શન : ઠાકોરજી સમીપ ત્રાજવા-તોલા સાથે ચોપડા અને સોના-ચાંદીના સિકકાનું પૂજન કરાયું : આજે સાંજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ : કાલે નૂતન વર્ષની ઉજવણી કરાશેDwarkadish Diwali News | દ્વારકાધીશનાં જગતમંદિરમાં ગઈકાલે બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. જયારે આજે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ નિમિતે હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. નિજ મંડપમાં રંગોળી કરી દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકાધીશ બન્યા શામળા શેઠ, દિવ્ય હાટડીના દિપમાળા દર્શન : ઠાકોરજી સમીપ ત્રાજવા-તોલા સાથે ચોપડા અને સોના-ચાંદીના સિકકાનું પૂજન કરાયું : આજે સાંજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ : કાલે નૂતન વર્ષની ઉજવણી કરાશે
Dwarkadish Diwali News | દ્વારકાધીશનાં જગતમંદિરમાં ગઈકાલે બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. જયારે આજે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ નિમિતે હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. નિજ મંડપમાં રંગોળી કરી દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા.