મ્યુનિ.અધિકારીઓની બેદરકારીના કારણે અમદાવાદમાં ૭૦ દિવસમાં ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

Sep 10, 2025 - 11:00
મ્યુનિ.અધિકારીઓની બેદરકારીના કારણે અમદાવાદમાં ૭૦ દિવસમાં  ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર,9 સપ્ટેમબર,2025

આ વર્ષે ચોમાસાના આરંભથી ૭૦ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ તમામના મોત પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કોઈ કારણ નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0