મોદીએ સાંચેઝ અને તેમના પત્નીને પેલેસના દ્વાર પર લાગેલા તોરણનું મહત્ત્વ સમજાવ્યું
વડોદરા : દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની ઓળખ છે તેવો વડોદરાનો ૧૩૪ વર્ષ જૂનો લક્ષ્મીવિલાસ પેલેસ વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો હતો. એક સાથે બે વડાપ્રધાનોની યજમાની આજે લક્ષ્મીવિલાસ પેલેસે કરી હતી.આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે કોઇ મહેલની અંદર બે રાષ્ટ્રના વડાઓએ ચર્ચા અને કરારો કર્યા હોય. આજની આ ઐતિહાસિક ઘટના અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે 'અમે અતિ ઉત્સાહિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જ પેલેસમાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની ઓળખ છે તેવો વડોદરાનો ૧૩૪ વર્ષ જૂનો લક્ષ્મીવિલાસ પેલેસ વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો હતો. એક સાથે બે વડાપ્રધાનોની યજમાની આજે લક્ષ્મીવિલાસ પેલેસે કરી હતી.આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે કોઇ મહેલની અંદર બે રાષ્ટ્રના વડાઓએ ચર્ચા અને કરારો કર્યા હોય.
આજની આ ઐતિહાસિક ઘટના અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે 'અમે અતિ ઉત્સાહિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જ પેલેસમાં આવ્યા હતા.