મેમકા ગામમાં નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- વઢવાણ પોલીસની બાતમીના આધારે કાર્યવાહી
- રેતીના ખનનમાં ઉપયોગ થતા 02 હોડકા મશીન સહિત રૂ. 6 લાખનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મેમકા ગામની સીમમાં ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. વઢવાણ પોલીસે બે હોડકા મશીન સહિત રૂ.૬ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

