મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં

IMD Forecast : નવરાત્રિના તહેવાર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 13 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગાહીને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે.આજે ગુરુવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી, ખાંભા, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, કચ્છ- ભૂજ, માંડવી, અબડાસા, વલસાડમાં વરસાદ ખાબક્યો છે.

મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


IMD Forecast : નવરાત્રિના તહેવાર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 13 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગાહીને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે.

આજે ગુરુવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી, ખાંભા, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, કચ્છ- ભૂજ, માંડવી, અબડાસા, વલસાડમાં વરસાદ ખાબક્યો છે.