માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ!

Mar 30, 2026 - 16:00
માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Godhra Municipality: નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલની ગોધરા નગરપાલિકાનો વેરા વસૂલાત વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે પાલિકા બાકી વેરા વસૂલવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. કુલ 23 કરોડ રૂપિયાના બાકી વેરા સામે પાલિકા અત્યાર સુધી માત્ર 1 કરોડ રૂપિયાની જ વસૂલાત કરી શકી છે.

કચેરીઓ અને માલેતુજારો પણ વેરા ચૂકવવામાં નિષ્ફળ

આશ્ચર્યની વાત તો એ છે કે, સામાન્ય જનતા પાસે વેરાની કડક ઉઘરાણી કરતું તંત્ર સરકારી શાળાઓ, કચેરીઓ અને ગોધરાના માલેતુજારો સામે લાચાર જણાઈ રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0