'મારા મોતનું કારણ વાંચજો...', રાજકોટના વિદ્યાર્થીએ સુસાઈડ નોટ બાદ વીડિયો બનાવીને કર્યો આપઘાત
Motavada School Student Hanged Himself : રાજકોટના લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીનવ ટૂકાવ્યું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું. આ સાથે એક સુસાઈડ નોટ પણ વિદ્યાર્થીએ લખી.શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યોમોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો.
!['મારા મોતનું કારણ વાંચજો...', રાજકોટના વિદ્યાર્થીએ સુસાઈડ નોટ બાદ વીડિયો બનાવીને કર્યો આપઘાત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1729358063518.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Motavada School Student Hanged Himself : રાજકોટના લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીનવ ટૂકાવ્યું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું. આ સાથે એક સુસાઈડ નોટ પણ વિદ્યાર્થીએ લખી.
શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો
મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો.