માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્રેનમાંથી કર્યું રેસ્ક્યુ

Apr 26, 2026 - 04:00
માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્રેનમાંથી કર્યું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરોને ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગોંડલની એક 15 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના કહેવા પર ઘર છોડીને ભાગી નીકળી હતી. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સમયસૂચકતા વાપરીને આ કિશોરીને કલકત્તા પહોંચે તે પહેલા જ ટ્રેનમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે.

શું હતી સમગ્ર ઘટના?

ગોંડલની આ સગીરા ઇન્સ્ટાગ્રામ પર કલકત્તાના એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકની વાતોમાં આવીને સગીરાએ કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી કલકત્તા જવા માટે રવાના થઇ ગઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0