મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતા બે કર્મચારી દાઝ્યા

Jun 6, 2025 - 15:00
મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતા બે કર્મચારી દાઝ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Makarpura GIDC : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે સવારે એક કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ નામની કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી. બનાવને કારણે કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. જે દરમિયાન પરેશ વસાવા અને સત્યેન્દ્ર શાહ નામના બે કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0