ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગંગાજળિયા પોલીસમાં સામસામે ગુનો નોંધાયો
પતિએ પત્નિને માર મારી ધમકી આપી જ્યારે પત્નિએ સંબંધિ સાથે મળી પતિને માર
માર્યાની ફરિયાદ
ભાવનગર - શહેરમાં ભીલવાડા સર્કલમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે માર મારી ધમકી આપ્યા મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

