બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાના ૧૯ મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ છે અને હવે શિક્ષકો તા.૬ એપ્રિલ, સોમવારથી સ્કૂલોમાં શરુ થનારી વાર્ષિક પરીક્ષાઓમાં વ્યસ્ત થઈ જશે.
શિક્ષકોએ ૧૯ માર્ચથી ઉત્તરવહીઓ તપાસવાનું શરુ કર્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

