બાબરામાં ધોધમાર 2 ઈંચ વરસાદ, લોધિકા અને રાજકોટમાં 1 ઈંચ

Jun 8, 2025 - 09:30
બાબરામાં ધોધમાર 2 ઈંચ વરસાદ, લોધિકા અને રાજકોટમાં 1  ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બપોર સુધી બફારો અને સાંજે વરસાદનો સિલસિલો  : રાજુલા, સાવરકુંડલા,લાઠી પંથકમાં પણ મેઘમહેર, નદીમાં પૂર આવ્યાઃ નૈઋત્યનું ચોમાસુ અટકી ગયું પણ સી.બી.ક્લાઉડથી અચાનક વરસાદ 

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં બપોર સુધી ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ કરતા બફારાનો અનુભવ અને સાંજે છૂટાછવાયા સ્થળે અચાનક  હળવાથી ભારે વરસાદનો સિલસિલો ભીમ અગિયારસથી શરૂ થયો છે. આજે અમરેલી જિલ્લાના બાબરામાં મોડી સાંજે ધોધમાર બે ઈંચથી વધુ વરસાદ વરસી જતા કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. જ્યારે રાજકોટમાં અર્ધાથી પોણો ઈંચ અને લોધિકામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0