ફ્લેટ પેટે રીક્ષા ચાલક પાસેથી રૂ.4.33 લાખ લઈ બે બિલ્ડર ઓફિસ બંધ કરી ફરાર
- ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરી મહેન્દ્ર પરમાર અને સમીર પટેલે બુકીંગ લીધું હતું - લોનમાં વ્યાજ વધુ જશે એટલે તારી સગવડ મુજબ થોડાથોડા પૈસા જમા કરાવશે અને ફ્લેટની કિંમતની અડધી રકમ જમા થશે એટલે દસ્તાવેજ કરી આપવાની બંને બિલ્ડરે ખાતરી આપી હતી સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાન રીક્ષા ચાલક પાસેથી ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરનાર સારોલી ટાઈમ્સ ગેલેરીયામાં ઓફિસ ધરાવતા બે બિલ્ડરે ફ્લેટ વેચાણના રૂ.4.33 લાખ પડાવી દસ્તાવેજ નહીં કરી કે કબ્જો નહીં આપી ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.રીક્ષા ચાલકે કરેલી અરજીના આધારે સારોલી પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની અને સુરતમાં પાંડેસરા તેરેનામ ચાર રસ્તા પાસે રામેશ્વરનગર સોસાયટી ઘર નં.159 માં રહેતા 21 વર્ષીય રીક્ષા ચાલક નીતીશકુમાર મંગલ રાવતે બે વર્ષ અગાઉ ઉધના દરવાજા વિસ્તારમાં રોડની સાઈડમાં ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીમાં માત્ર રૂ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરી મહેન્દ્ર પરમાર અને સમીર પટેલે બુકીંગ લીધું હતું
- લોનમાં વ્યાજ વધુ જશે એટલે તારી સગવડ મુજબ થોડાથોડા પૈસા જમા કરાવશે અને ફ્લેટની કિંમતની અડધી રકમ જમા થશે એટલે દસ્તાવેજ કરી આપવાની બંને બિલ્ડરે ખાતરી આપી હતી
સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાન રીક્ષા ચાલક પાસેથી ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરનાર સારોલી ટાઈમ્સ ગેલેરીયામાં ઓફિસ ધરાવતા બે બિલ્ડરે ફ્લેટ વેચાણના રૂ.4.33 લાખ પડાવી દસ્તાવેજ નહીં કરી કે કબ્જો નહીં આપી ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.રીક્ષા ચાલકે કરેલી અરજીના આધારે સારોલી પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની અને સુરતમાં પાંડેસરા તેરેનામ ચાર રસ્તા પાસે રામેશ્વરનગર સોસાયટી ઘર નં.159 માં રહેતા 21 વર્ષીય રીક્ષા ચાલક નીતીશકુમાર મંગલ રાવતે બે વર્ષ અગાઉ ઉધના દરવાજા વિસ્તારમાં રોડની સાઈડમાં ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીમાં માત્ર રૂ.