પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
      
 
અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025
અમદાવાદના વિવિધ વોર્ડમાં આર્થિક રીતે ઓછી આવક ધરાવતા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવાસો પૈકી ૫૫૩ ખાલી આવાસ લેવા માંગતા લોકો પાસેથી અરજી મંગાવાઈ હતી. આ ૫૫૩ આવાસ મેળવવા ૧૨૩૦૦ લાકોએ ફોર્મ ભર્યા છે.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
