પ્રથમ વરસાદે જ 5890 પૈકી 85 % ચેકડેમ ભરાયાઃ 1825 એમસીએફટી પાણી સંગ્રહ

Jul 13, 2025 - 09:00
પ્રથમ વરસાદે જ 5890 પૈકી 85 % ચેકડેમ  ભરાયાઃ 1825 એમસીએફટી પાણી સંગ્રહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- પ્રત્યેક ચેકડેમ નજીકની 10 હેકટર જમીનને લાભાન્વિત કરે છે 

- જિલ્લામાં 5 હજાર જેટલાં ચેકડેમ છલોછલ થઈ જતાં 34 હજાર કૂવાને જીવતદાન મળ્યું : પાણીના તળ ઉંચા આવશે 

ભાવનગર : ભાવનગરમાં ચોમાસાના પ્રારંભે જ પ્રથમ સપ્તાહમાં સિઝનનો ૧૭.૩૮ ટકા વરસાદ વરસી જતાં નદી-નાળા છલકાયા છે. વરસાદની પ્રથમ ધમાકેદાર ઈનિંગ્સના કારણે જિલ્લામાં આવેલાં ૫,૮૯૦ ચેકડેમ પૈકી ૮૫ ટકા એટલે કે પાંચ હજાર છલોછલ થતાં ૧૮૦૦ એમસીએફટીથી વધુ પાણી સંગ્રહ થયો છે. જેના કારણે પાણીના તળ ઉંચા આવવાની સાથે ૩૪ હજાર કૂવાને જીવતદાન મળ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0