પિતાની નજર આડેધડ છરીના ઘા મારી એક પુત્રની હત્યા બીજો પુત્ર ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
ખોખરા પોલીસ સ્ટેશન સામે જાહેરમાં રૃપિયા ચાર્યાની શંકાથી ખૂની ખેલાયો હતો જેમાં બે શખ્સોએ યુવકને પકડી રાખ્યો હતો અને ત્રીજા શખ્સે આડેધડ છરીના ઘા મારીને યુવકને રહેંસી નાંખ્યો હતો. આ બનાવમાં પિતાની નજર સામે એક પુત્રની હત્યા થઇ હતી જ્યારે બચાવવા વચ્ચે પડતાં બીજા પુત્રને પણ છરીના ઘા મારીને ઘાયલ કર્યો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે રૃપિયા ચોર્યો હોવાની ના પાડી તો બે શખ્સોએ પકડી રાખ્યો અને ત્રીજાએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો ઃ પોલીસે ત્રણેયની ધરપકડ કરી
ખોખરા પોલીસ સ્ટેશનની બાજુની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરામાં બાવાવાડ ખાતે રહેતા ત્રણ સાંમે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગઇકાલે રાતે પોલીસ સ્ટેશન સામે બાંકડા ઉપર બેઠા હતા આ સમયે આરોપીઓ તેમના ઘર તરફ જતા હતા અને તેમના પુત્રનો કોલર પકડીને કહ્યું કે તેં મારા રૃા.
What's Your Reaction?






