પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Pavagadh News : વાપીથી એક પરિવાર પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શનાર્થ કરવા માટે ગયા હતા. જેમાં ડુંગર પર દર્શન કર્યા બાદ મહિલાની અચાનક તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે હાર્ટ એટેક આવવાથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીના રહેવાસી શકુંતલાદેવી નામની મહિલા પરિવાર સાથે આજે રવિવારે(12 એપ્રિલ, 2026) પાવાગઢ દર્શનાર્થે ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

