પાટણમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, રૂ. 14 લાખનું ઘી કરાયું જપ્ત, વેપારીઓ ઉતરી ગયા ભૂગર્ભમાં

Representative imageFake Ghee: ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

પાટણમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, રૂ. 14 લાખનું ઘી કરાયું જપ્ત, વેપારીઓ ઉતરી ગયા ભૂગર્ભમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative image

Fake Ghee: ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.