પહેલીવાર દેશમાં વિચરતા કચ્છના પશુઓને ગણતરીમાં આવરી લેવાશે

21મી પશુધન વસ્તી ગણતરી માટે ૨૦૨ ગણતરીદારો ૧૦૬૩ ગામ અને ૫૯ શહેરી વોર્ડમાં ઘરેઘર ફરશેઃ ૨૮ દિવસમાં ૩૨ ગામમાં ગણતરી પૂર્ણ ભુજ: ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો ૨૮ દિવસ અગાઉથી આરંભ થઈ ચૂક્યો છે. જેમાં પહેલીવાર કચ્છના પશુઓ જે જિલ્લા બહાર દેશભરના વિસ્તારોમાં વિચરણ કરે છે ત્યાંના વિસ્તારોને જાણ કરી તેની કચ્છના પશુ તરીકે ઓનલાઈન ગણતરી કરાવાશે. જેથી કચ્છમાં રહેલા અને જિલ્લા બહારના તમામ પશુઓની ચોક્કસ સંખ્યા કેન્દ્ર સરકારને પહોંચશે. કચ્છમાં ડેરીના કારણે ઊંટડી, ગાય, ભેંસની સંખ્યા વધી છે.

પહેલીવાર દેશમાં વિચરતા કચ્છના પશુઓને ગણતરીમાં આવરી લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


21મી પશુધન વસ્તી ગણતરી માટે ૨૦૨ ગણતરીદારો ૧૦૬૩ ગામ અને ૫૯ શહેરી વોર્ડમાં ઘરેઘર ફરશેઃ ૨૮ દિવસમાં ૩૨ ગામમાં ગણતરી પૂર્ણ 

ભુજ: ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો ૨૮ દિવસ અગાઉથી આરંભ થઈ ચૂક્યો છે. જેમાં પહેલીવાર કચ્છના પશુઓ જે જિલ્લા બહાર દેશભરના વિસ્તારોમાં વિચરણ કરે છે ત્યાંના વિસ્તારોને જાણ કરી તેની કચ્છના પશુ તરીકે ઓનલાઈન ગણતરી કરાવાશે. જેથી કચ્છમાં રહેલા અને જિલ્લા બહારના તમામ પશુઓની ચોક્કસ સંખ્યા કેન્દ્ર સરકારને પહોંચશે. કચ્છમાં ડેરીના કારણે ઊંટડી, ગાય, ભેંસની સંખ્યા વધી છે.