પતિએ બાળકોને મારી પત્નીને પાઇપના ફટકા મારી લોહી લુહાણ કરી
અમદાવાદ, મંગળવારદાણીલીમડામાં પતિ તેની પત્ની સાથે રહેતો હતો અને આવીને પ્રથમ પત્ની પાસે અવાર નવાર ખર્ચાના રૃપિયા માંગતો અને પહેલી પત્ની સાથે રહેવા જતો હતો. ગઇકાલે બીજી પત્નીએ તેને રૃપિયા આપવાની ના પાડતા બાળકોને માર માર્યા બાદ પત્નીને લોખંડની પાઇપના ફટકા મારીને લોહી લુહાણ કરીને ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહિલા બીજા પતિ અને પ્રથમ પતિના સંતાનો સાથે રહીને છૂટક મજુરી કરી ગુજરાન ચલાવે છે ઃ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીદાણીલીમડામાં રહેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ૪૦ વર્ષની મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં ચંડોળા તળાવ પાસે રહેતા પ્રથમ પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પહેલા પતિ સાથે નવ વર્ષ તલાક લીધા હતા તેમ છતા તે તેની સાથે જ રહેતો હતો. ત્યારબાદ તેને બીજા સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પતિ તેની પત્ની સાથે ચંડોળા તળાવ પાસે રહે છે અને રોજ ફરિયાદીના ઘરે આવતો અને જમીને જતો રહેતો હતો તેમજ અવાર નવાર ખર્ચના રૃપિયા માંગતો હતો અને ફરિયાદી મહિલા ના પાડે તો મારા મારી કરતો હતો. જેથી મહિલાએ તેને બીજા પતિને ઘરે આવવાની ના પાડી હતી તેમ છતા તે ઘરે આવતો હતો અને બાળકોને ગાળો બોલીને માર મારતો હતો. ગઇકાલે મહિલાના ઘરે આવી હતી તે સમયે આરોપી તેના ઘરે આવ્યો હતો અને તું બહાર નીકળ તને બતાવું છું કહીને ગાળો બોલીને બાળકોને માર મારવા લાગ્યો હતો. મહિલા બાળકો છોડાવવા વચ્ચે પડતા લોખંડની પાઇપથી મહિલાને મારીને લોહી લુહાણ કરી હતી જે બાદ મહિલા બાળકોને લઇને ભાગી ગઇ હતી. અને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ગઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, મંગળવાર
દાણીલીમડામાં પતિ તેની પત્ની સાથે રહેતો હતો અને આવીને પ્રથમ પત્ની પાસે અવાર નવાર ખર્ચાના રૃપિયા માંગતો અને પહેલી પત્ની સાથે રહેવા જતો હતો. ગઇકાલે બીજી પત્નીએ તેને રૃપિયા આપવાની ના પાડતા બાળકોને માર માર્યા બાદ પત્નીને લોખંડની પાઇપના ફટકા મારીને લોહી લુહાણ કરીને ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા બીજા પતિ અને પ્રથમ પતિના સંતાનો સાથે રહીને છૂટક મજુરી કરી ગુજરાન ચલાવે છે ઃ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાણીલીમડામાં રહેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ૪૦ વર્ષની મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં ચંડોળા તળાવ પાસે રહેતા પ્રથમ પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પહેલા પતિ સાથે નવ વર્ષ તલાક લીધા હતા તેમ છતા તે તેની સાથે જ રહેતો હતો. ત્યારબાદ તેને બીજા સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પતિ તેની પત્ની સાથે ચંડોળા તળાવ પાસે રહે છે અને રોજ ફરિયાદીના ઘરે આવતો અને જમીને જતો રહેતો હતો તેમજ અવાર નવાર ખર્ચના રૃપિયા માંગતો હતો અને ફરિયાદી મહિલા ના પાડે તો મારા મારી કરતો હતો.
જેથી મહિલાએ તેને બીજા પતિને ઘરે આવવાની ના પાડી હતી તેમ છતા તે ઘરે આવતો હતો અને બાળકોને ગાળો બોલીને માર મારતો હતો. ગઇકાલે મહિલાના ઘરે આવી હતી તે સમયે આરોપી તેના ઘરે આવ્યો હતો અને તું બહાર નીકળ તને બતાવું છું કહીને ગાળો બોલીને બાળકોને માર મારવા લાગ્યો હતો. મહિલા બાળકો છોડાવવા વચ્ચે પડતા લોખંડની પાઇપથી મહિલાને મારીને લોહી લુહાણ કરી હતી જે બાદ મહિલા બાળકોને લઇને ભાગી ગઇ હતી. અને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ગઇ હતી.