પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ

Jun 2, 2026 - 06:00
પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal Shehra Leopard Entry : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાહી ગામની સીમમાં આવેલા ખેતરોમાં અચાનક હિંસક દીપડો જોવા મળતા સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ખાતર નાખવા ગયેલા ખેડૂતના ઉડી ગયા હોશ

મળતી માહિતી મુજબ, બાહી ગામના એક ખેડૂત જ્યારે રોજિંદા કામ અર્થે પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે ગયા હતા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ખેતરમાં એક હિંસક દીપડો આરામથી બેઠેલો નજરે પડ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0