નવી ગુજરાત Textile Policy-2024ની જાહેરાત, 564 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ

ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી સરકારે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી છે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં CMની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરાયું હતું.મળતી માહિતી મુજબ, આજે સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેર કરી છે. નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 રાજ્ય સરકારે પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. GIDCના રૂ.564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ.1 હજાર કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ની જાહેરાત 2000થી 5000 પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી અપાશે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે અપાશે GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ 5500 યુનિટને રૂ 1000 કરોડથી વધુની સહાયનું વિતરણગુજરાત સદીઓથી કાપડના ઉત્પાદન, વેપારનું કેન્દ્ર: CMગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી જ છે. ગુજરાત સદીઓથી કાપડના ઉત્પાદન, વેપારનું કેન્દ્ર છે. ટેક્સટાઇલ સ્ટેટ ગુજરાત ગણાય છે. ટેક્સટાઇલ સેક્ટરમાં 72 હજાર કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાતમાં જાહેરાત થઈ હતી. તપાસનો યોગ્ય ભાવ મળે તે માટેનું વિઝન અપનાવ્યું છે. ભાજપ સરકારે ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે. અમારુ વિઝન ટેક્નિકલ ટેક્સટાઇલ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. નવી ટેક્સટાઈલ પોલિસી 2047 માટે ટ્રમ્પકાર્ડ સાબિત થશેઃ હર્ષ સઘવી વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગુજરાતમાં ઉધોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ગુજરાત રાજ્યની નવી ટેકસટાઇલ પોલીસ જાહેર થશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતે છેલ્લા 23 વર્ષ માં અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. નેશનનલ gdp ગ્રોથ કરતા ગુજરાત આગળ રહ્યું છે. 2022 -23 ની શરૂઆત માં 22.61 લાખ કરોડ gdp માં પહોંચ્યા છે. આપણું રાજ્ય દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. આજે જે પોલિસી જાહેર થવાની છે એ 2047 માટે ટ્રમ્પ કાર્ડ બનવાનું છે.‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરી છે. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.

નવી ગુજરાત Textile Policy-2024ની જાહેરાત, 564 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરથી સરકારે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી છે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં CMની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરાયું હતું.

મળતી માહિતી મુજબ, આજે સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેર કરી છે. નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 રાજ્ય સરકારે પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. GIDCના રૂ.564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ.1 હજાર કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ની જાહેરાત

  • 2000થી 5000 પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી અપાશે
  • 7 ટકા સબસિડી 8 વર્ષ માટે અપાશે
  • GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ
  • 5500 યુનિટને રૂ 1000 કરોડથી વધુની સહાયનું વિતરણ

ગુજરાત સદીઓથી કાપડના ઉત્પાદન, વેપારનું કેન્દ્ર: CM

ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી જ છે. ગુજરાત સદીઓથી કાપડના ઉત્પાદન, વેપારનું કેન્દ્ર છે. ટેક્સટાઇલ સ્ટેટ ગુજરાત ગણાય છે. ટેક્સટાઇલ સેક્ટરમાં 72 હજાર કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાતમાં જાહેરાત થઈ હતી. તપાસનો યોગ્ય ભાવ મળે તે માટેનું વિઝન અપનાવ્યું છે. ભાજપ સરકારે ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે. અમારુ વિઝન ટેક્નિકલ ટેક્સટાઇલ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. 

નવી ટેક્સટાઈલ પોલિસી 2047 માટે ટ્રમ્પકાર્ડ સાબિત થશેઃ હર્ષ સઘવી

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગુજરાતમાં ઉધોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ગુજરાત રાજ્યની નવી ટેકસટાઇલ પોલીસ જાહેર થશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતે છેલ્લા 23 વર્ષ માં અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. નેશનનલ gdp ગ્રોથ કરતા ગુજરાત આગળ રહ્યું છે. 2022 -23 ની શરૂઆત માં 22.61 લાખ કરોડ gdp માં પહોંચ્યા છે. આપણું રાજ્ય દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. આજે જે પોલિસી જાહેર થવાની છે એ 2047 માટે ટ્રમ્પ કાર્ડ બનવાનું છે.

‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરી છે. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.