ધ્રંગધ્રાના હરિપરમાં પાક નુકસાનીના ફોર્મ રદ થતાં ખેડૂતોનો હોબાળો
- નુકસાનીનો સર્વે યોગ્ય નહીં થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ- વરસાદથી નુકસાન મુદ્દે ગામમાં માત્ર 20 જ ખેતરમાં ગ્રામ સેવકોએ સર્વે કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અનિયમીત અને પાછોતરા વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને લઇ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસેવકો દ્વારા સચોટ રીતે સર્વે હાથ ધરવામાં ન આવતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામના ખેડૂતોએ પાક નુકસાનીના ફોર્મ રદ થતા ખેતીવાડી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો.
![ધ્રંગધ્રાના હરિપરમાં પાક નુકસાનીના ફોર્મ રદ થતાં ખેડૂતોનો હોબાળો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1732727287297.webp?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નુકસાનીનો સર્વે યોગ્ય નહીં થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- વરસાદથી નુકસાન મુદ્દે ગામમાં માત્ર 20 જ ખેતરમાં ગ્રામ સેવકોએ સર્વે કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અનિયમીત અને પાછોતરા વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને લઇ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસેવકો દ્વારા સચોટ રીતે સર્વે હાથ ધરવામાં ન આવતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામના ખેડૂતોએ પાક નુકસાનીના ફોર્મ રદ થતા ખેતીવાડી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો.