ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ

Feb 8, 2026 - 10:00
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ભાવનગરનો યુવાન મિત્ર સાથે અમદાવાદ આવતો હતો ત્યારે અકસ્માત નડયો 

- ધોળકાના સરંડી ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સાઈન બોર્ડ સાથે અથડાઈને ખાડામાં ખાબકી

બગોદરા : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર શનિવારે વહેલી સવારે પૂરઝડપે જતી એક બીએમડબ્લ્યુ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડના સાઈન બોર્ડ સાથે અથડાઈને ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામનો રહેવાસી રૂદ્ર ઘનશ્યામભાઈ જાદવ (ઉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0