ધૃ્રમઠ ગામમાં જુગારની બાજી માંડી બેઠલાં 6 શકુની ઝડપાયા

Jul 3, 2025 - 13:30
ધૃ્રમઠ ગામમાં જુગારની બાજી માંડી બેઠલાં 6 શકુની ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીનો દરોડો

રોકડ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૃા.૮૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ધ્રાંગધ્રાના ધૃ્રમઠ ગામેથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ સહિતના ૮૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.  પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0