દેશ-વિદેશના સમાચાર LIVE: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

બંગાળની ખાડીમાંથી ઉદભવેલું વાવાઝોડું દાના થોડા જ કલાકોમાં ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ઓલાફ બુશોલ્ઝ પીએમ મોદીના સત્તાવાર નિવાસસ્થાને પહોંચીને તેમને મળશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 25 ઓક્ટોબરે યોજાશે. હરિયાણા વિધાનસભાનું સત્ર આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -