દેશ-વિદેશના સમાચાર Live : ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા નહિવત
ભાજપના ચૂંટાયેલા MLAને કમલમ બોલાવાશે,આવતીકાલે પૂર્વ, વર્તમાન ધારાસભ્યોને કમલમ બોલાવાયા,આવતીકાલે કમલમ પર સ્નેહમિલન જેવો કાર્યક્રમ યોજાશે.ભાજપ રાજ્યમાં તેની સ્થિતિની કરી શકે છે સમીક્ષા,ભાજપ પોતે ગુજરાતમાં તેની સ્થિતિની સમીક્ષા કરી શકે છે.ભાજપમાં પ્રથમ વખત આ પ્રકારે પૂર્વ ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા.રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો રહેશે,રાજ્યના હવામાન વિભાગનું અનુમાન,કેટલાક ભાગોમાં તાપમાન 34થી 35 ડિગ્રી રહેશે,ઉત્તરીય-પશ્ચિમી પવનથી બેવડી ઋતુની અસર,રાજ્યમાં વરસાદની શકયતા નહિવત.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -