દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો

ST Bus Depot And Railway Station In Ahmedabad: અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8,340 જેટલી વધારની એસ.ટી. બસો દોડાવવા આવશે. દિવાળીના પર્વને લઈ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -