ડ્રગ્સનું દૂષણ ડામવામાં નહીં આવે તો લોકો ઘેર-ઘેર બંધાણી બની જશે: સેશન્સ કોર્ટ
Sessions Court Judgement : સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી 23 કિલો અને 859 ગ્રામ ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા આરોપી શાહીદુલ હબીબુલ રહેમાન, મહંમદ રીઝવાન અને મોહમંદ જીસાન છોટેને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટના જજ ભરત એલ.ચોઇથાણીએ 14-14 વર્ષની સખ્ત કેદની સજા અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. જો કે, કોર્ટે બહુ ગંભીર અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દુષણને ડામવામાં નહીં આવે તો જેમ ઘણા બધા રાજયોમાં ઘરે- ઘરે એક-એક સભ્ય ડ્રગ્સના બંધાણી બની ગયેલ છે, તેમ આખા દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થશે.ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને સેશન્સ કોર્ટે 14-14 વર્ષની સજા કરીકોર્ટે વધુમાં જણાવ્યું કે, જો આવુ જ ચાલતુ રહેશે તો, તરૂણવય, કિશોર વય અને યુવાન વયના નાગરિકો તેની આદતમાં આવી જઈ પોતાને અને ત્યારબાદ કુટુંબ- સમાજને દરેક રીતે વિનાશ તરફ દોરી જશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sessions Court Judgement : સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી 23 કિલો અને 859 ગ્રામ ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા આરોપી શાહીદુલ હબીબુલ રહેમાન, મહંમદ રીઝવાન અને મોહમંદ જીસાન છોટેને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટના જજ ભરત એલ.ચોઇથાણીએ 14-14 વર્ષની સખ્ત કેદની સજા અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. જો કે, કોર્ટે બહુ ગંભીર અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દુષણને ડામવામાં નહીં આવે તો જેમ ઘણા બધા રાજયોમાં ઘરે- ઘરે એક-એક સભ્ય ડ્રગ્સના બંધાણી બની ગયેલ છે, તેમ આખા દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થશે.
ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને સેશન્સ કોર્ટે 14-14 વર્ષની સજા કરી
કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો આવુ જ ચાલતુ રહેશે તો, તરૂણવય, કિશોર વય અને યુવાન વયના નાગરિકો તેની આદતમાં આવી જઈ પોતાને અને ત્યારબાદ કુટુંબ- સમાજને દરેક રીતે વિનાશ તરફ દોરી જશે.