ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા

Mar 28, 2026 - 19:30
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Traffic Police : વડોદરા શહેરના ટ્રાફિક વિભાગના એસીપી પ્રમોશન સાથે ફરી વડોદરામાં જ ડીસીપી તરીકે મુકાતા વડોદરા શહેર પોલીસ વિભાગમાં તમામ હોદ્દા 100 મીટરની રેન્જમાં મેળવવાનો એક રેકોર્ડ કહી શકાય તેવો કિસ્સો વડોદરા પોલીસમાં ચર્ચામાં રહ્યો છે. 

સામાન્ય રીતે પોલીસ વિભાગમાં દર ત્રણ વર્ષે બદલી અને પ્રમોશન સાથે ટ્રાન્સફર થતી હોય છે. પરંતુ 1996માં પીએસઆઇ તરીકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.આઈ.વસાવાએ પ્રમોશન મળ્યા બાદ આજ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે પણ ફરજ બજાવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0