જો આજે અને કાલે પણ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા અશક્ય

વડોદરા : ગરબા પ્રેમી વડોદરામાં આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ ૩ દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમા પડે તેવુ છે. વડોદરાના ગરબા આયોજકો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આજે પણ ૩ ઇંચ વરસાદ વરસી ગયો.વરસાદની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી. જો એવુ થશે તો દશેરાના દિવસે ગરબા યોજવા માટેની વિચારણા કરતા ગરબા આયોજકો, ૩ ઇંચ વરસાદમાં મેદાનો તળાવ બન્યાકેમ કે ગરબા મેદાન ઉપરાંત પાર્કિંગ અને ફુડકોર્ટ જેવા વિસ્તારોમાંથી કિચ્ચડ દુર કરવુ અને લેવલિંગ કરીને મેદાન રમવા લાયક કરવા માટે પણ ઓછામાં ઓછા ૨૪ કલાક જોઇએ એટલે બની શકે કે પ્રથમ નોરતે ગરબા યોજાય નહી. જો આવુ થશે તો એવી પણ એક વિચારણા છે કે દશેરાના દિવસે પણ ગરબા યોજીને એક દિવસ વધારવામાં આવશે. જો કે માતાજી પાસે એવી આશા રાખીએ કે સોમવારથી મેઘરાજા વિદાય લે અને સૂર્યનારાયણ દર્શન આપે તો વડોદરાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ મન મુકીને રમી શકે.

જો આજે અને કાલે પણ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા અશક્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : ગરબા પ્રેમી વડોદરામાં આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ ૩ દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમા પડે તેવુ છે. 

વડોદરાના ગરબા આયોજકો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આજે પણ ૩ ઇંચ વરસાદ વરસી ગયો.વરસાદની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી. 

જો એવુ થશે તો દશેરાના દિવસે ગરબા યોજવા માટેની વિચારણા કરતા ગરબા આયોજકો, ૩ ઇંચ વરસાદમાં મેદાનો તળાવ બન્યા

કેમ કે ગરબા મેદાન ઉપરાંત પાર્કિંગ અને ફુડકોર્ટ જેવા વિસ્તારોમાંથી કિચ્ચડ દુર કરવુ અને લેવલિંગ કરીને મેદાન રમવા લાયક કરવા માટે પણ ઓછામાં ઓછા ૨૪ કલાક જોઇએ એટલે બની શકે કે પ્રથમ નોરતે ગરબા યોજાય નહી. જો આવુ થશે તો એવી પણ એક વિચારણા છે કે દશેરાના દિવસે પણ ગરબા યોજીને એક દિવસ વધારવામાં આવશે. જો કે માતાજી પાસે એવી આશા રાખીએ કે સોમવારથી મેઘરાજા વિદાય લે અને સૂર્યનારાયણ દર્શન આપે તો વડોદરાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ મન મુકીને રમી શકે.