જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh rain Updates : ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ જાણે તાંડવ કર્યું હોય તેમ અનરાધાર બેટિંગ કરી છે. ખાસ કરીને જૂનાગઢમાં. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ટ્રક હોય કે બસ બધા જ લગભગ અડધો અડધા ડૂબવા લાગ્યા છે. જૂનાગઢના દાત્રાણા ગામે અંદાજે 15 લોકો ફસાઈ ગયા હતા.
What's Your Reaction?






